Advertise With Us
Monday, 21 Sep 2026 | 03:08 PM

કચ્છ ઉદય સાથે જાહેરાત કરીને આપના બ્રાન્ડ, બિઝનેસ અથવા સેવાઓને વિશાળ અને વિશ્વસનીય વાચકવર્ગ સુધી પહોંચાડો. અમારી વેબસાઇટ પર દરરોજ હજારો વાચકો ગુજરાત, કચ્છ અને દેશ-વિદેશના તાજા સમાચાર માટે મુલાકાત લે છે, જે તમારા બ્રાન્ડ માટે અસરકારક ડિજિટલ પ્રમોશનનું ઉત્તમ માધ્યમ બની શકે છે.

અમે વિવિધ પ્રકારની જાહેરાત સેવાઓ પ્રદાન કરીએ છીએ, જેમાં બેનર એડ્સ, સ્પોન્સર્ડ કન્ટેન્ટ, બ્રાન્ડ પ્રમોશન અને ખાસ કેમ્પેઇન સામેલ છે. અમારી ટીમ આપના બિઝનેસ માટે યોગ્ય અને અસરકારક જાહેરાત સોલ્યુશન આપવા માટે પ્રતિબદ્ધ છે.

શા માટે કચ્છ ઉદય?

  • વિશ્વસનીય ગુજરાતી ન્યૂઝ પ્લેટફોર્મ
  • ઝડપી વધતો ડિજિટલ વાચકવર્ગ
  • ગુજરાત અને કચ્છમાં મજબૂત પહોંચ
  • બ્રાન્ડ વિઝિબિલિટી અને એન્ગેજમેન્ટમાં વધારો

સંપર્ક કરો

જાહેરાત સંબંધિત વધુ માહિતી અથવા ભાગીદારી માટે અમારો સંપર્ક કરો:

ઈમેલ: Kutchuday@gmail.com

– કચ્છ ઉદય ટીમ